Bhajan
Wednesday, 26 April 2017
*હે એવી કળીયુગની છે એંધાણી રે એ નજોય હોયતો જોયલો ભાયો આછે કળીયુગની*............... 🌺🌺🌺🌺🌺🌺🌺 *વરષો વરષ દુકાળ પડે અને વળી સાધુ કરશે સુરા પાન આ બ્રામણ માટી ભરકશે અને ગયત્રી ધરે નહી કાન* *હે એવા જોગી ભોગી થાશે રે હે એવા બાવા થાશે વ્ભીચારી આછે કળીયુગની એંધાણી રે* 🌺🌺🌺🌺🌺🌺🌺 *સેઢે સેઢો ઘસાશે અને વળી ખેતરમા નહી રહે ખુટ આદી વાહન છોડી કરી અને બ્રામણ ચડશે ઉટ હે એવી ગાયો ભેસો જાશે રે.. દુજાણામા બકરી રે શે આછે કળીયુગની એંધાણી. રે.*... 🌺🌺🌺🌺🌺🌺🌺 *કારડીયાતો કરમી કેવાશે અને વળી જાડેજા ખોદશે જાળા આ નીચના ઘેર ઘોડા બંધાશે શ્રી મંત છડશે પાળા હે ઓલા માજન ચોરી કરશે રે વાણંદ થાશે વેપારી આ છે કળીયુગની એંધાણી*..... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ રાજતો રાણીયુના થશે અને વળી પુરુષ થશે ગુલામ આ ગરીબની અરજી કોય સાંભળશે નહી અને સાહેબને કરશે સલામ એવી બેની રોતી જાશે રે.અને સગપણ માતો સાળી રહેશે.. આછે કળીયુગની એંધાણી..*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ ધરમ કોયનો રેશે નહી અને એક પ્યાલે વરણ અઢાર આ શણગારમા બીજુ કાય નૈય રહે અને સોભામા રેશે વાળ.. એ ઓલા વાણીયા વાટુ લુટશે રે એ રેશે નૈય કોય પતી વ્રતા નારી.. આછે કળિયુગની એંધાણી.*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *છાછમા માખણ નૈય તરે અને વળી દરીયે નહી હાલે વહાણ આ ચાંદા સુરજ તો જાખા થશે એછે આગમના એંધાણ* *હે એવો દાસ ધીરો એમ કહેછે રે એ કીધુ મે આ વચાર કરી... એવી કળિયુગની એંધાણી રે. એ ન જોય હોય તો જોયલો ભાયો આછે કળિયુગની* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Tiye Arvind Jidiya* *22-04-2017* *8128140089*
*અલખ કે અમલ પે ચઢે યોગી યો કો જણાયે તરણ સમ જગત બાદશાહી અમલકી વો યારો ખુમારી ના ઉતરે અદલ શહેનશાહી કો પરવા ના કોઈ. અલખ કે*........................
🌼🌼🌼🌼🌼🌼🌼
*હે તુષણા ભીખારી જો મીલે શહેનશાહી ન તુટે વહાં તક કહા બાદશાહી હૈ શાહો કી શાહી અદલ ફકીરાઈ કે સર્વ ત્યાગ કર જીસને તુષ્ણા મીટાઈ. અલખ કે*.......................
🌼🌼🌼🌼🌼🌼🌼
*કદમ પર હે જુકતી ખલક સારી આઈ ઓર જુકે રાવ રાણા બેતુલ બાદશાહી જગત જ હાંગીરી હૈ ફીકર જીસને ખાઈ યે ફનાકે મુકામૌસે આશા ઊઠાઈ. અલખ કે*................
🌼🌼🌼🌼🌼🌼🌼
*ઈશ્વર બાદશાહી ઊધર બાદશાહી મીટે ખોપયારી ફીરે મુફલી સાઈ ન આના ન જાના મીટી ઝીઝટાઈ ફકીરી હે એસી અદલ શહનશાહી અલખ ક*........................
🌼🌼🌼🌼🌼🌼🌼
*સબહી હૈ ઉસી મે ઓર હૈ વો સભી મે નજર એકબીન નહી ન દુજે સમાઈ કહે લાલ જીસ ને હૈ મસ્તીકો પાઈ અમર તખ્ત પર ગાદી અપની બીછાઈ. અલખ કે અમલ પે. ચઢે યોગી યોકો જણાયે તરણ સમ જગત બાદશાહી*
🌼🌼🌼🌼🌼🌼🌼
*Typing. Arvind Jidiya*
*25-04-2017 1:35 PM*
*8128140089*
Thursday, 20 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌺🌺🌺🌺🌺🌺🌺
ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે.. સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા.. હા
એવો ભગતી કેરો.મારગ રે
કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે.. કાયર જોને ખાશે જમ કેરો માર રે. હા.... હા
એવો ભગતી કેરો.મારગ.રે
ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા. મરજીવા તો ખેલ રે મેદાન રે હા... હા... એવો ભગતી કેરો મારગ રે..
સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા.... હા. એવો ભગતી કેરો મારગ રે..
ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે દેજો અમને સંત ચરણ માં વાસરટ રે. હા...હા. એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે
🌺🌺🌺🌺🌺🌺🌺
Type Arvind Jidiya
20-04-2017
8128140089
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌷🌷🌷🌷🌷🌷🌷
સાચાની સંગાથે વાલોજી કરે છે વાતુ રે....સાચાની સંગાથે...................
પ્રગટ છે પીરાનુ ખાતુ એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. આતો રે સાચાની સંગાથે...........
પ્રથમ તો ધર્મને ધાતુ એ ધડ ઉપરથી ઉતારીદે માથુ પણ થાકેલ થી નથી હેરાતુ રે. સીચાની સંગાથે...........
નકળંગ છે નિજારી ખાતુ જોવુ હોયતો રણુજે જાતુ ત્યા મળે છે મુક્તિની દાતુ રે. સાચાની સંગાથે..........
બળવથી છોડી દે બાથુ ચરણે સાહેબને થાતુ દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે.. સાચાની સંગાથે મારો વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે
🌷🌷🌷🌷🌷🌷🌷
type Arvind Jidiya
20-04-2017
8128140089
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌸🌸🌸🌸🌸🌸
નરતન દેહ તુજે ફિરના મીલેગી... અબના બની તો ફિર ક્યા બનેગી..........
હીરા સો જન્મ તુને વ્રથા ગવાયો ન સતસંગ કીયો ના હરીગુણ ગાયો..જનની તેરી તુજે ફીરના જનેગી... અબના બની તો ફિરક્યા બનેગી.................
ખોઈ જવાની યે ભમમાં ભુલેગી ગુરુ માતા કી પીતા બાત ન માની નૈયા કહો કેસે પાર લગેગી.. અબના બની તો ફીરક્યા બનેગી.......
સુરદાસ તેરી કાયા માટી ધરતી પે ગીરત હૈ પતંગ જો કાટી માટી મે માટી એકદીન મીલકે રહેગી.. અબના બની તો ફિરક્યા બનેગી.........
🌸🌸🌸🌸🌸🌸🌸
Type. Arvind Jidiya
20-04-2017
8128140089
Friday, 14 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
હે જીવ શાને ફરે છે ગુમાનમાં. એ ગુમાનમાં. તારે રેવુ ભાડાના મકાનમાં.
બંગલાને મોટરુ ભલેને હોય તારે અંત સમયે, નહી આવે તારી હારે. હે તારુ આખર ઠેકાણું રે સ્મશાનમાં. એ સ્મશાનમાં.... તારે રેવુ ભાડાના મકાનમાં..
ખોળીયુ એકદી ખાલી કરવુ પડશે સગાવ્હાલા તારા પોક મુકી રડશે જમડા આવીને કહી જાશે કાનમા.. એ કાનમાં.. તારે રેવુ ભાડાના મકાનમાં
ગોવિંદ કહે હવે ચેતીજા તુ જીવડા જાવાના દીવસો આવીગ્યા છે ઢુકડા. તને સંતો સમજાવે છે શાનમાં એ શાનમાં તારે રેવુ ભાડાના મકાનમાં...
.
Tyip
Arvind Jidiya
8128140089
14-04-2017