http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌷🌷🌷🌷🌷🌷🌷
સાચાની સંગાથે વાલોજી કરે છે વાતુ રે....સાચાની સંગાથે...................
પ્રગટ છે પીરાનુ ખાતુ એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. આતો રે સાચાની સંગાથે...........
પ્રથમ તો ધર્મને ધાતુ એ ધડ ઉપરથી ઉતારીદે માથુ પણ થાકેલ થી નથી હેરાતુ રે. સીચાની સંગાથે...........
નકળંગ છે નિજારી ખાતુ જોવુ હોયતો રણુજે જાતુ ત્યા મળે છે મુક્તિની દાતુ રે. સાચાની સંગાથે..........
બળવથી છોડી દે બાથુ ચરણે સાહેબને થાતુ દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે.. સાચાની સંગાથે મારો વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે
🌷🌷🌷🌷🌷🌷🌷
type Arvind Jidiya
20-04-2017
8128140089
No comments:
Post a Comment