http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
હે જીવ શાને ફરે છે ગુમાનમાં. એ ગુમાનમાં. તારે રેવુ ભાડાના મકાનમાં.
બંગલાને મોટરુ ભલેને હોય તારે અંત સમયે, નહી આવે તારી હારે. હે તારુ આખર ઠેકાણું રે સ્મશાનમાં. એ સ્મશાનમાં.... તારે રેવુ ભાડાના મકાનમાં..
ખોળીયુ એકદી ખાલી કરવુ પડશે સગાવ્હાલા તારા પોક મુકી રડશે જમડા આવીને કહી જાશે કાનમા.. એ કાનમાં.. તારે રેવુ ભાડાના મકાનમાં
ગોવિંદ કહે હવે ચેતીજા તુ જીવડા જાવાના દીવસો આવીગ્યા છે ઢુકડા. તને સંતો સમજાવે છે શાનમાં એ શાનમાં તારે રેવુ ભાડાના મકાનમાં...
.
Tyip
Arvind Jidiya
8128140089
14-04-2017
No comments:
Post a Comment