આપણા પીયુજી કેરો દેશ મારી હેલી રે ગગન ચડી ને હેલી જોઈ લ્યો કોણ બુંદ સે માતા ધરણી રચી હે કોણ બુંદ સે આકાશ કોણ બુંદ સે પ્રાણી પુરુષ બનાયા કોણ બુંદ સે સંસાર મારી હેલી રે.
http://arvindjidiya.blogspot.in/2017/03/arvindjidiya-blogspot-in-arvindjidiya.html?m=1
.અલીલ બુંદ સે માતા ધરણી રચી હે ગરથ બુદ સે આકાશ પવન બુંદ સે પ્રાણી પુરુષ બનાયા ચેતન બુંદ સે સંસાર મારી હેલી રે.... રેન તો સમાણી હેલી ભાણ મા ભાણ તો સમાણા સે આકાશ આકાશ સમાણુ હેલી શુન મા શુન તો સમાણુ હેલી માય મારી હેલી રે.... અમીતષ્ણાં ના હેલી ઝરણાં ત્યાં ઝરે રત્નમણી પ્રકાશ કહત કબીર ધર્મદાસ કો ફેર તો મીલન કી નહીં આશ મારી હેલી રે....
૧૯/૦૩/૨૦૧૭ અરવીંદ જીડીયા
No comments:
Post a Comment