Wednesday, 29 March 2017

દેખો ભરથરી ભયા ફકીરા, છોડ્યા શહેર ગઢઉજૈની. બાણુલાખ માળવાનો રાજા સર્વે માયા ત્યાગનદીની. દેખો ભરથરી......મીથ્યા માન ...મન ભયા નીર્મળા ગોરખકી દીક્ષાલીની આશા તુષણા એક નહી ઉરમા સદગુરુ ચરણે વ્રુતિ દિની દેખો ભરથરી............ . . નાથ નિવાજ્યા દીયા નીજ ભેદા લાગ્યા ધ્યાન ધુન ત્રીવેણી બાજ્યા નદ ગગનમા ઘુરયા શ્રવણે સુણી મોરલી જીણી દેખો. ભરથરી..http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1......... . . સુટ્યા આપાને જપ્યા અજંપા વર્ણાવરણ નહી ભીના ભીની ભીની અમર અતીતા સબજગ જીત્યા સચરાચર વસ્તુ ચીની.. દેખો.. ભરથરી...... રામહી રામ રામરંગ રાતા. . મતા અગાધને અનંત રેણી. કહે રવીરામ સોય અકળપુરુષ હે સમ્યા સપના મીટ ગૈય રેની દેખો ભરથરી ભયા ફકીરા.. . ટાયપીંગ અરવિંદ જીડીયા 8128140089

No comments:

Post a Comment