Wednesday, 29 March 2017

વૈરાગ્ય તો લાગ્યોરે ગુરુજીની વાતડીયે. . હાલો મારા હરી જનની હાટડીયે.. . ........હીરલાની વણજુ તમે કરોને વેપારરે..ખોટતો નહી આવે તારી ગાઠડીયે.. . હાલો મારા હરીજનની હાટડીયે...http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1...............પ્રેમના રે પાલવ તમે પેરોને સુહાગણ રંગતો લાગ્યો બીબા ભાતડીયે. . હાલો મારા હરીજનની હાટડીયે.........નાથજી તમને મે તો નેણભરી નીરખ્યા અનુભવ કીધો છે મારી આખડીયે . . . હાલો મારા હરીજનની હાટડીયે.........દાસ રેહોથી ને ગુરુ મોરાર મળીયા તાળી રે લાગી ગુરુતમ વડીયે હાલો ..મારા હરીજનની .એ...હાટડીયે..ટાયપીંગ *અરવિંદ જીડીયા.૩૦/૦૩/૨૦૧૭. 8128140089

જય હો સંતવાણી

No comments:

Post a Comment