આંગણ તલાવડી ને. પાળે રે જાંબુડો ઈ રે જાંબુડે બાયુ મારા અટક્યા રે ઉકેલે જો... જગડાની જીલણ મારે વારે વેલી આવેજો
ચોટીલા ઢુંગરથી માં ચામુંડા માં ને તેડાવો જો ચામુંડા માં આ વેતો બેની મારા અટક્યા રે ઉકેલે જો... આંગણ રે તલાવડી ને.......
માટેલ ધરાથી માં ખોડલને તેડીવો જો ખોડલમાં આવે તો બેની મારા અટક્યા રે ઉકેલે જો
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
મોરાગઢથી માં મોમાઈ માંને તેડાવો જો... મોમાઈ માં આવેતો બેની મારા અટક્યા રે ઉકેલે જો આંગણ તલાવડી ને..............
કોયલા ડુંગર થી માં હરસીધ્ધી ને તેડાવો જો માં હરસીધ્ધી આવે તો બેની મારા અટક્યા રે ઉકેલે જો.... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૧/૦૩/૨૦૧૭ 8128140089
No comments:
Post a Comment