Wednesday, 29 March 2017
એવા હેત રાખજો તમે રામથી રાખે જેમ ચંદ્રને ચકોર. રાખે જેમ બપૈયાને મોર એવા હેત રાખજો તમે રામથી....................હેત રે વખાણી એ કુંજલડી કેરા બચલા મેલીને મેરામણથી જાય આઠ આઠ માસે આવીને ઓળખે છે એનુ નામ હેતરે કેવાય.. એવા હેત રાખજો તમે રામથી.................... હેતરે વખાણી એ વીછણ કેરા બચલાને સોપીદે શરીર આપરે મરેને પરને ઓધરે એવી જેની મેરુ સરખી ધીર એવા હેત રાખજો તમે મારા રામથી.http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1..........................અન્નડ પંછીને હેતરે ઘણેરો ઊડીને આકાશેથી જાય દ્રસ્ટી થકી કુળ જેના નીપજે એનુ નામ હેતરે કેવાય.. એવા હેત રાખજો તમે રામ થી.... ..................... . . હેતરે વખાણીએ. પનીહારી કેરા કુવે જળ ભરવાને જાય હસે રે રમેને કરતાળી દીય સતાએની સુરતા બેડલાની માય એવા હેત રાખજો તમે મારા રામથી................. . રંગબીરંગી ભમરડો ઉડીને આકાશે થી જાય દાસી જીવણ સંતો વીનને આવી વાતુ અનુભવીને ઓળખાય. એવા હેત રાખજો તમે રામ થી.. . . . ૨૮/૦૩/૨૦૧૭ . . . ટાયપીંગ અરવિંદ જીડીયા . 8128140088
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment