Monday, 20 March 2017
સુદામાજી દ્વારીકામા એકદી આયા રે દરશન દીના નાથના રે.. જી.. તોરીયા ખબર તો પહોચાડ્યા. રે.. દ્વારે ઉભો ઇક દુબળો રે.. જી . . . . . . શરીર સુકાણા એના રુધીર હેરાય આખડી ના તેજ તો હન હૈયા રે સુકાય ગયા એના ચાંબડા. રે................. . માથે નથી મોનીયા પગમાનથી એને પગરખાં કાને પડેલો એનો કોસોટો રે. પેરવા નામળે પોતીયુ રે.. જી http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 . . નામ સાંભળીને વાલો દોડ્યા ગીરધારી. ક્રીષ્નજીયે લીધા એકદમ તેડી રે.. આસુડા સલકાયા આંખમારે.. જી.. . . અંગડા ઘસે છે એના અસતપતરાણી રુક્ષમણી રડે ઉના ઉના પણી રે..... પરભુજી ધોવે એના પાવલા રે..... જી............. . . તનદુર જમે છે વાલો વારે રાણી રાધીકા અવીનાશી અમને ના આપોરે ચરનોમા રાખો સમદા રે... જી...... . . કાગ કે ખાલી ઘણા દી વીત્યા પછી વીદાય માંગી વીપરી સતા મોરારીની પાસે કય નવ માંગ્યુ રે... ધન ધન એની ધરાને.....૨૦/૦૩/૨૦૧૭. ટાયપીંગ અરવિંદ જીડીયા... 8128140089
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment