એ હૈડા તમે હાલોને અંજાર મુંજા બેલીડા એ હૈડા તમે હાલો ને અંજાર... એવી જાતરા કરવાને જેસલ પીરની રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોરે........................
ભાતા લેજોને સંગાથ મુંજા બેલીડા એ ભાથા લેજોને સંગાથ હે એવા આગળ નથી રે હાટવાણીયારે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.......................
એ ભોમીયા લેજોને સંગાથ મુંજા બેલીડા. એ ભોમીયા લેજોને સંગાથ હે એવા ભોમીયા હસેતો ભોમ બતાવશેરે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર...................
સંઘર્યુ નહિ આવે સાથ મુંજા બેલીડા એ સંઘર્યુ નહિ આવે સાથ હે તમે ખાવ પીવોને વીગતે વાપરો રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોરે..................
ગુરુજી લેજોને સંગાથ મુંજા બેલીડા એ ગુરુજી લૈયલ્યો ને સંગાથ એવા ગુરુજી હશેતો ગ્નાન બતાવશેરે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.................
બોલ્યા બોલ્યા છે તોરલદે નાર.મુંજા બેલીડા બોલ્યા છે તોરલદે નાર હે એવા સતીયે ગાયો રે હરીનો જુલણો રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.....................
ટાયપીંગ Arvind Jidiya 31/03/2017 8128140089 http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
Kya khoob kya baat
ReplyDeleteબહુજ સરસ ભાઈ 👌👌👌❤️
ReplyDelete