Wednesday, 26 April 2017
*હે એવી કળીયુગની છે એંધાણી રે એ નજોય હોયતો જોયલો ભાયો આછે કળીયુગની*............... 🌺🌺🌺🌺🌺🌺🌺 *વરષો વરષ દુકાળ પડે અને વળી સાધુ કરશે સુરા પાન આ બ્રામણ માટી ભરકશે અને ગયત્રી ધરે નહી કાન* *હે એવા જોગી ભોગી થાશે રે હે એવા બાવા થાશે વ્ભીચારી આછે કળીયુગની એંધાણી રે* 🌺🌺🌺🌺🌺🌺🌺 *સેઢે સેઢો ઘસાશે અને વળી ખેતરમા નહી રહે ખુટ આદી વાહન છોડી કરી અને બ્રામણ ચડશે ઉટ હે એવી ગાયો ભેસો જાશે રે.. દુજાણામા બકરી રે શે આછે કળીયુગની એંધાણી. રે.*... 🌺🌺🌺🌺🌺🌺🌺 *કારડીયાતો કરમી કેવાશે અને વળી જાડેજા ખોદશે જાળા આ નીચના ઘેર ઘોડા બંધાશે શ્રી મંત છડશે પાળા હે ઓલા માજન ચોરી કરશે રે વાણંદ થાશે વેપારી આ છે કળીયુગની એંધાણી*..... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ રાજતો રાણીયુના થશે અને વળી પુરુષ થશે ગુલામ આ ગરીબની અરજી કોય સાંભળશે નહી અને સાહેબને કરશે સલામ એવી બેની રોતી જાશે રે.અને સગપણ માતો સાળી રહેશે.. આછે કળીયુગની એંધાણી..*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ ધરમ કોયનો રેશે નહી અને એક પ્યાલે વરણ અઢાર આ શણગારમા બીજુ કાય નૈય રહે અને સોભામા રેશે વાળ.. એ ઓલા વાણીયા વાટુ લુટશે રે એ રેશે નૈય કોય પતી વ્રતા નારી.. આછે કળિયુગની એંધાણી.*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *છાછમા માખણ નૈય તરે અને વળી દરીયે નહી હાલે વહાણ આ ચાંદા સુરજ તો જાખા થશે એછે આગમના એંધાણ* *હે એવો દાસ ધીરો એમ કહેછે રે એ કીધુ મે આ વચાર કરી... એવી કળિયુગની એંધાણી રે. એ ન જોય હોય તો જોયલો ભાયો આછે કળિયુગની* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Tiye Arvind Jidiya* *22-04-2017* *8128140089*
*અલખ કે અમલ પે ચઢે યોગી યો કો જણાયે તરણ સમ જગત બાદશાહી અમલકી વો યારો ખુમારી ના ઉતરે અદલ શહેનશાહી કો પરવા ના કોઈ. અલખ કે*........................
🌼🌼🌼🌼🌼🌼🌼
*હે તુષણા ભીખારી જો મીલે શહેનશાહી ન તુટે વહાં તક કહા બાદશાહી હૈ શાહો કી શાહી અદલ ફકીરાઈ કે સર્વ ત્યાગ કર જીસને તુષ્ણા મીટાઈ. અલખ કે*.......................
🌼🌼🌼🌼🌼🌼🌼
*કદમ પર હે જુકતી ખલક સારી આઈ ઓર જુકે રાવ રાણા બેતુલ બાદશાહી જગત જ હાંગીરી હૈ ફીકર જીસને ખાઈ યે ફનાકે મુકામૌસે આશા ઊઠાઈ. અલખ કે*................
🌼🌼🌼🌼🌼🌼🌼
*ઈશ્વર બાદશાહી ઊધર બાદશાહી મીટે ખોપયારી ફીરે મુફલી સાઈ ન આના ન જાના મીટી ઝીઝટાઈ ફકીરી હે એસી અદલ શહનશાહી અલખ ક*........................
🌼🌼🌼🌼🌼🌼🌼
*સબહી હૈ ઉસી મે ઓર હૈ વો સભી મે નજર એકબીન નહી ન દુજે સમાઈ કહે લાલ જીસ ને હૈ મસ્તીકો પાઈ અમર તખ્ત પર ગાદી અપની બીછાઈ. અલખ કે અમલ પે. ચઢે યોગી યોકો જણાયે તરણ સમ જગત બાદશાહી*
🌼🌼🌼🌼🌼🌼🌼
*Typing. Arvind Jidiya*
*25-04-2017 1:35 PM*
*8128140089*
Thursday, 20 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌺🌺🌺🌺🌺🌺🌺
ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે.. સુંઘે તેને સ્વાદ અનેરો હોય રે હા.. હા
એવો ભગતી કેરો.મારગ રે
કરણીના પુરારે સુરા થઇને ચાલશે રે.. કાયર જોને ખાશે જમ કેરો માર રે. હા.... હા
એવો ભગતી કેરો.મારગ.રે
ધરણીના ધીંગા રે પુરા નર જે હશે રે હા. મરજીવા તો ખેલ રે મેદાન રે હા... હા... એવો ભગતી કેરો મારગ રે..
સ્વાદ ને સુગંધ રે ગોપીચંદ ભરથરી રે..જેને વાતમા ઉપજ્યો વેરાગ રે હા.... હા. એવો ભગતી કેરો મારગ રે..
ગુરુ પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે દેજો અમને સંત ચરણ માં વાસરટ રે. હા...હા. એવો ભગતી કેરો મારગ રે ફુલડા કેરી પાખડી રે
🌺🌺🌺🌺🌺🌺🌺
Type Arvind Jidiya
20-04-2017
8128140089
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌷🌷🌷🌷🌷🌷🌷
સાચાની સંગાથે વાલોજી કરે છે વાતુ રે....સાચાની સંગાથે...................
પ્રગટ છે પીરાનુ ખાતુ એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. આતો રે સાચાની સંગાથે...........
પ્રથમ તો ધર્મને ધાતુ એ ધડ ઉપરથી ઉતારીદે માથુ પણ થાકેલ થી નથી હેરાતુ રે. સીચાની સંગાથે...........
નકળંગ છે નિજારી ખાતુ જોવુ હોયતો રણુજે જાતુ ત્યા મળે છે મુક્તિની દાતુ રે. સાચાની સંગાથે..........
બળવથી છોડી દે બાથુ ચરણે સાહેબને થાતુ દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે.. સાચાની સંગાથે મારો વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે
🌷🌷🌷🌷🌷🌷🌷
type Arvind Jidiya
20-04-2017
8128140089
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
🌸🌸🌸🌸🌸🌸
નરતન દેહ તુજે ફિરના મીલેગી... અબના બની તો ફિર ક્યા બનેગી..........
હીરા સો જન્મ તુને વ્રથા ગવાયો ન સતસંગ કીયો ના હરીગુણ ગાયો..જનની તેરી તુજે ફીરના જનેગી... અબના બની તો ફિરક્યા બનેગી.................
ખોઈ જવાની યે ભમમાં ભુલેગી ગુરુ માતા કી પીતા બાત ન માની નૈયા કહો કેસે પાર લગેગી.. અબના બની તો ફીરક્યા બનેગી.......
સુરદાસ તેરી કાયા માટી ધરતી પે ગીરત હૈ પતંગ જો કાટી માટી મે માટી એકદીન મીલકે રહેગી.. અબના બની તો ફિરક્યા બનેગી.........
🌸🌸🌸🌸🌸🌸🌸
Type. Arvind Jidiya
20-04-2017
8128140089
Friday, 14 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
હે જીવ શાને ફરે છે ગુમાનમાં. એ ગુમાનમાં. તારે રેવુ ભાડાના મકાનમાં.
બંગલાને મોટરુ ભલેને હોય તારે અંત સમયે, નહી આવે તારી હારે. હે તારુ આખર ઠેકાણું રે સ્મશાનમાં. એ સ્મશાનમાં.... તારે રેવુ ભાડાના મકાનમાં..
ખોળીયુ એકદી ખાલી કરવુ પડશે સગાવ્હાલા તારા પોક મુકી રડશે જમડા આવીને કહી જાશે કાનમા.. એ કાનમાં.. તારે રેવુ ભાડાના મકાનમાં
ગોવિંદ કહે હવે ચેતીજા તુ જીવડા જાવાના દીવસો આવીગ્યા છે ઢુકડા. તને સંતો સમજાવે છે શાનમાં એ શાનમાં તારે રેવુ ભાડાના મકાનમાં...
.
Tyip
Arvind Jidiya
8128140089
14-04-2017
Monday, 10 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
શિબી રાજા, મહા સતવાદી, રેહતા અયોધ્યામાંય
દેવ સભામાં એની વાતો ચાલે
શિબી સમો નહિ રાય
ઇન્દ્ર કહે પારખું લેવું ..
હારે, નહિ તો માંગે તે દેવું
અગ્નિ દેવને હોલો બનાવ્યા ને
પોતે બન્યા છે બાજ
આકાશ માર્ગે ઊડીને ચાલ્યા
આવ્યા શિબી રાજા પાસ
હોલો કહે રાજા ઉગારો
સામે આવે છે કાળ મારો
ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છું
ભટક્યો બધુંય રણ
ઉગારવાની એક આશા સાથે
આવ્યો તમારે શરણ ..
સતવાદી શરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો
સતવાદી ચરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો …
શિબી રાજા હોલાને કહે છે
સંતોષ રાખો વીર ..
મોઢે ના ભીતે બાજને આપવું
ધારણા રાખો ભીર
હોલાને ખોળામાં લીધો
બાજને અટકાવી દીધો
શિબી રાજા બાજને કહે
શું છે તમારે વેર
હોલાને લઈને શરણે રાખ્યો
મનમાં લાવો મહેર ..
તમારા દુ:ખાડા કાપુ
મોઢે માંગો તે અમાપ આપું .
આમ તો મારે હવે જોતું નથી
એમ કહે છે બાજ .
હોલાને તમે છોડી દો નહિતર
પ્રાણને કરશું ત્યાગ
આંગણે મરશું તમારે
રાજન હત્યા લાગશે ત્યારે .
હોલો શિબી રાજાને કહે છે
તમે સાંભળી લ્યો મારી એક વાત ..
બાજ બધાં જ છે કાળ મારો
કરશે મારોc ઘાત
કલંક તમને ચડશે
એ નરક ભોગવવા પડશે
શિબી રાજા કહે
છોડું નહિ ભલે
થનાર હોય તે થાય ..
તન, મન, ધન ને
રાજ આપી દઉં
પ્રાણ ભલે ને જાય
હારું કેમ સત્યને માટે
રાખું તને જીવનને સાટે .
બાજ શિબી રાજાને કહે
તમને એક બતાવું ઉપાય
હોલા ભારોભાર માંસ તમારૂ
તોળીને આપો રાય ..
કાંટો ને ત્રાજવાં લાવ્યાં
દેવતાઓ જોવાને આવ્યાં ..
હોલાને તો પછી છાબમાં મૂક્યો ..
હાથમાં લીધી તલવાર
પગની પિંડી કાપી કરીને ..
મૂકી છાબ મૂલાર
જેમ જેમ રાજા માંસ નાંખે .
હોલો છાબ ને હેઠી જ રાખે
શિબી .. રાજા (૨) માથું કાપવા લાગ્યા ..
વરતાણો હા હા કાર
ઇન્દ્ર એ આવી ને હાથ પકડ્યા
વરતાણો જય જય કાર
ધન ધન સત્યવાદી
જે કાંઈ જોઈએ લેજો માંગી .
શિબી રાજા પછી ઇન્દ્ર ને કહે
સાંભળો મારી એક વાત ..
આવાદુખ દેશો હવેતો કોણ ભજશે મહારાજ. આગળ આવે કળીયુગ ભાઈ માનવી જાશે સત્યને હારી... ઈદ્ર કહે તથાસ્તુ શીબી રાજાએ જોડ્યા હાથ
10-04-2017 Arvind jidiya 8128140089
Tuesday, 4 April 2017
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા વાલીડા ને વહમી દેવા વિદાય રે... હાલી. રે...અયોધ્યા રામને વળાવવા..
એવા વેલેથી વસછુટ્યા રાતા ગલ ફુલડા ઉગ્યુ કાય ગોજારુ પરભાત. રે... હાલી રે અયોધ્યા રામને વળાવવા..
તાંબારે વરણો સુરજ ઉગ્યો માવડીયુ એ મેલ્યા રોતા નાના બાળ રે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા...
ભુખ્યા રે પેટે ગાયુ જોને ભાંભરી ગાયા એણે મરસીયા જેવા રાગરે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા..
કવિ દાદ રે કહે છે અયોધ્યાના રાયને ચવુદ ચવુદ વરસ દીધો વનવાસ રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા.
05-04-2017 Type Arvind Jidiya 8128140089
Friday, 31 March 2017
તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં તમે સમજો જેસલ રાય રે હા.. હા....
ગુરુને ગોતીલ્યો ગગન મંડળમાં સતગુરુજી બતાવે સાચી સાન. તોરલરે સમજાવે જાડેજાને શાનમાં........
એવી સાન રે સમજીલ્યો ગુરુદેવની એ વરતો તમે વચનોની માય આવુ તોરલરે સમજાવે જાડેજાને શાનમાં...
ગુરુરે વિના ના પારનહી પહોચીયે સતગુરુ ઉતારે ભવપાર. તોરલ રે સમજાવે જાડેજાને શાનમાં..
એવા વાણી ને વર્તન ઉજળા કાયમ રાખજો જપો તમે જરણા માયલા જાપ. એ તોરલ રે સમજાવે જાડેજા ને શાનમાં....
ગુરુના પ્રતાપે સતીતોરલ આવુ બોલીયા જાવુમારે અલખ ધણી ને દ્રાર. તોરલરે સમજાવે જાડેજા ને શાનમા
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
Type Arvind 1/04/2017 Jidiya 8128140089
એ હૈડા તમે હાલોને અંજાર મુંજા બેલીડા એ હૈડા તમે હાલો ને અંજાર... એવી જાતરા કરવાને જેસલ પીરની રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોરે........................
ભાતા લેજોને સંગાથ મુંજા બેલીડા એ ભાથા લેજોને સંગાથ હે એવા આગળ નથી રે હાટવાણીયારે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.......................
એ ભોમીયા લેજોને સંગાથ મુંજા બેલીડા. એ ભોમીયા લેજોને સંગાથ હે એવા ભોમીયા હસેતો ભોમ બતાવશેરે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર...................
સંઘર્યુ નહિ આવે સાથ મુંજા બેલીડા એ સંઘર્યુ નહિ આવે સાથ હે તમે ખાવ પીવોને વીગતે વાપરો રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોરે..................
ગુરુજી લેજોને સંગાથ મુંજા બેલીડા એ ગુરુજી લૈયલ્યો ને સંગાથ એવા ગુરુજી હશેતો ગ્નાન બતાવશેરે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.................
બોલ્યા બોલ્યા છે તોરલદે નાર.મુંજા બેલીડા બોલ્યા છે તોરલદે નાર હે એવા સતીયે ગાયો રે હરીનો જુલણો રે બેડલો નાગરીયોરે બેડલો નાગરીયોર.....................
ટાયપીંગ Arvind Jidiya 31/03/2017 8128140089 http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
આંગણ તલાવડી ને. પાળે રે જાંબુડો ઈ રે જાંબુડે બાયુ મારા અટક્યા રે ઉકેલે જો... જગડાની જીલણ મારે વારે વેલી આવેજો
ચોટીલા ઢુંગરથી માં ચામુંડા માં ને તેડાવો જો ચામુંડા માં આ વેતો બેની મારા અટક્યા રે ઉકેલે જો... આંગણ રે તલાવડી ને.......
માટેલ ધરાથી માં ખોડલને તેડીવો જો ખોડલમાં આવે તો બેની મારા અટક્યા રે ઉકેલે જો
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
મોરાગઢથી માં મોમાઈ માંને તેડાવો જો... મોમાઈ માં આવેતો બેની મારા અટક્યા રે ઉકેલે જો આંગણ તલાવડી ને..............
કોયલા ડુંગર થી માં હરસીધ્ધી ને તેડાવો જો માં હરસીધ્ધી આવે તો બેની મારા અટક્યા રે ઉકેલે જો.... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૧/૦૩/૨૦૧૭ 8128140089
Thursday, 30 March 2017
ૐ નમો નારાયણ
ગુરુજી મહામંત્રનો મોટો મહીમા એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ હરી ન હતા ચારે વેદમા રે......
ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર પચાસ ક્રોડમા પાણી રે. તેદી નીરંજન હતા નિરાકાર તેમાંથી શક્તિ દરશાણી રે.. .
ગુરુજી શક્તિ એ કીધો રે સમાગમ શક્તિ એ પ્રમોધ ધીધો રે તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે..
http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
ગુરુજી પંચે મળીને કીધો રે આરાધ નિરંજને વચન દીધા રે. તેદી ધરતીના બાંધ્યા રે ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે
ગુરુજી નાદઅને બુંદનો છે વીસ્તાર સંસાર પ્રગટ કીધો રે એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય મહા મંત્ર શીવજીને દીધો રે... ટાયપીંગ અરવિંદ જીડીયા ૩૦/૦૩/૨૦૧૭ 8128140089
જેને જેને વાગ્યા સંતો શબ્દોના બાણ. . . . પતિવ્રતા નારી જેનો પીયુ પરદેશમા કેમ જપાશે વીરહની જાળ નાથજી વિના એને નીંદ્રા ન આવે સેજલડી શુળી સમાન.જેને.. જેને..વાગ્યા સંતો શબ્દોના. બાણ . . દીપક દેખીને એના અંગડા મરોડે જેમ પતંગીયુ છોડે એના પ્રાણ રે દેહ રે પોતાનો અગ્નીમા હોમે દેછે દેહુ કેરા દાન રે. આ જેને જેને વાગ્યા સંતો શબ્દો ના બાણ. . .http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1......... . . જળરે શેવાળની પ્રીતુ રે બંધાણી મીન વસે જલની માય રે એક છડી છુંટુ પડેતો એના પ્રાણ જ વસુટે પ્રીતુ કર્યાના આ છે પ્રમાણ જેને.. જેને વાગ્યા સંતો શબ્દોના બાણ . બાણ રે વાગ્યા ને પનડા . વીંધાણા દેખાડ્યો દસમો દ્રાર કહે રવીરામ ગુરુ ભાણ ના પ્રતાપે સપના જેવો છે આ સંસાર... જેને જેને વાગ્યા. રે સંતો શબ્દો ના બાણ. . . . . . . . . ટાયપીંગ અરવિંદ જીડીયા . ૩૦/૦૩/૨૦૨૭ . 8128140089
જેને જેને વાગ્યા સંતો શબ્દોના બાણ. . . . પતિવ્રતા નારી જેનો પીયુ પરદેશમા કેમ જપાશે વીરહની જાળ નાથજી વિના એને નીંદ્રા ન આવે સેજલડી શુળી સમાન.જેને.. જેને..વાગ્યા સંતો શબ્દોના. બાણ . . દીપક દેખીને એના અંગડા મરોડે જેમ પતંગીયુ છોડે એના પ્રાણ રે દેહ રે પોતાનો અગ્નીમા હોમે દેછે દેહુ કેરા દાન રે. આ જેને જેને વાગ્યા સંતો શબ્દો ના બાણ. . .http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1......... . . જળરે શેવાળની પ્રીતુ રે બંધાણી મીન વસે જલની માય રે એક છડી છુંટુ પડેતો એના પ્રાણ જ વસુટે પ્રીતુ કર્યાના આ છે પ્રમાણ જેને.. જેને વાગ્યા સંતો શબ્દોના બાણ . બાણ રે વાગ્યા ને પનડા . વીંધાણા દેખાડ્યો દસમો દ્રાર કહે રવીરામ ગુરુ ભાણ ના પ્રતાપે સપના જેવો છે આ સંસાર... જેને જેને વાગ્યા. રે સંતો શબ્દો ના બાણ. . . . . . . . . ટાયપીંગ અરવિંદ જીડીયા . ૩૦/૦૩/૨૦૨૭ . 8128140089
Wednesday, 29 March 2017
વૈરાગ્ય તો લાગ્યોરે ગુરુજીની વાતડીયે. . હાલો મારા હરી જનની હાટડીયે.. . ........હીરલાની વણજુ તમે કરોને વેપારરે..ખોટતો નહી આવે તારી ગાઠડીયે.. . હાલો મારા હરીજનની હાટડીયે...http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1...............પ્રેમના રે પાલવ તમે પેરોને સુહાગણ રંગતો લાગ્યો બીબા ભાતડીયે. . હાલો મારા હરીજનની હાટડીયે.........નાથજી તમને મે તો નેણભરી નીરખ્યા અનુભવ કીધો છે મારી આખડીયે . . . હાલો મારા હરીજનની હાટડીયે.........દાસ રેહોથી ને ગુરુ મોરાર મળીયા તાળી રે લાગી ગુરુતમ વડીયે હાલો ..મારા હરીજનની .એ...હાટડીયે..ટાયપીંગ *અરવિંદ જીડીયા.૩૦/૦૩/૨૦૧૭. 8128140089
દેખો ભરથરી ભયા ફકીરા, છોડ્યા શહેર ગઢઉજૈની. બાણુલાખ માળવાનો રાજા સર્વે માયા ત્યાગનદીની. દેખો ભરથરી......મીથ્યા માન ...મન ભયા નીર્મળા ગોરખકી દીક્ષાલીની આશા તુષણા એક નહી ઉરમા સદગુરુ ચરણે વ્રુતિ દિની દેખો ભરથરી............ . . નાથ નિવાજ્યા દીયા નીજ ભેદા લાગ્યા ધ્યાન ધુન ત્રીવેણી બાજ્યા નદ ગગનમા ઘુરયા શ્રવણે સુણી મોરલી જીણી દેખો. ભરથરી..http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1......... . . સુટ્યા આપાને જપ્યા અજંપા વર્ણાવરણ નહી ભીના ભીની ભીની અમર અતીતા સબજગ જીત્યા સચરાચર વસ્તુ ચીની.. દેખો.. ભરથરી...... રામહી રામ રામરંગ રાતા. . મતા અગાધને અનંત રેણી. કહે રવીરામ સોય અકળપુરુષ હે સમ્યા સપના મીટ ગૈય રેની દેખો ભરથરી ભયા ફકીરા.. . ટાયપીંગ અરવિંદ જીડીયા 8128140089
એવા હેત રાખજો તમે રામથી રાખે જેમ ચંદ્રને ચકોર. રાખે જેમ બપૈયાને મોર એવા હેત રાખજો તમે રામથી....................હેત રે વખાણી એ કુંજલડી કેરા બચલા મેલીને મેરામણથી જાય આઠ આઠ માસે આવીને ઓળખે છે એનુ નામ હેતરે કેવાય.. એવા હેત રાખજો તમે રામથી.................... હેતરે વખાણી એ વીછણ કેરા બચલાને સોપીદે શરીર આપરે મરેને પરને ઓધરે એવી જેની મેરુ સરખી ધીર એવા હેત રાખજો તમે મારા રામથી.http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1..........................અન્નડ પંછીને હેતરે ઘણેરો ઊડીને આકાશેથી જાય દ્રસ્ટી થકી કુળ જેના નીપજે એનુ નામ હેતરે કેવાય.. એવા હેત રાખજો તમે રામ થી.... ..................... . . હેતરે વખાણીએ. પનીહારી કેરા કુવે જળ ભરવાને જાય હસે રે રમેને કરતાળી દીય સતાએની સુરતા બેડલાની માય એવા હેત રાખજો તમે મારા રામથી................. . રંગબીરંગી ભમરડો ઉડીને આકાશે થી જાય દાસી જીવણ સંતો વીનને આવી વાતુ અનુભવીને ઓળખાય. એવા હેત રાખજો તમે રામ થી.. . . . ૨૮/૦૩/૨૦૧૭ . . . ટાયપીંગ અરવિંદ જીડીયા . 8128140088
Monday, 20 March 2017
સુદામાજી દ્વારીકામા એકદી આયા રે દરશન દીના નાથના રે.. જી.. તોરીયા ખબર તો પહોચાડ્યા. રે.. દ્વારે ઉભો ઇક દુબળો રે.. જી . . . . . . શરીર સુકાણા એના રુધીર હેરાય આખડી ના તેજ તો હન હૈયા રે સુકાય ગયા એના ચાંબડા. રે................. . માથે નથી મોનીયા પગમાનથી એને પગરખાં કાને પડેલો એનો કોસોટો રે. પેરવા નામળે પોતીયુ રે.. જી http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 . . નામ સાંભળીને વાલો દોડ્યા ગીરધારી. ક્રીષ્નજીયે લીધા એકદમ તેડી રે.. આસુડા સલકાયા આંખમારે.. જી.. . . અંગડા ઘસે છે એના અસતપતરાણી રુક્ષમણી રડે ઉના ઉના પણી રે..... પરભુજી ધોવે એના પાવલા રે..... જી............. . . તનદુર જમે છે વાલો વારે રાણી રાધીકા અવીનાશી અમને ના આપોરે ચરનોમા રાખો સમદા રે... જી...... . . કાગ કે ખાલી ઘણા દી વીત્યા પછી વીદાય માંગી વીપરી સતા મોરારીની પાસે કય નવ માંગ્યુ રે... ધન ધન એની ધરાને.....૨૦/૦૩/૨૦૧૭. ટાયપીંગ અરવિંદ જીડીયા... 8128140089
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚ એક મન કરો ને આરાધ જીવે રામ… પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚ નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚ સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚ હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚ વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚ પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚ દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો. હે આરાધો.. ૨૦/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા 8128140089
Sunday, 19 March 2017
મૈં કાનુડા તેરી ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે .. મૈં કાનુડા. હરખેં ઈંઢોણી માથે લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે‚ ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે… મૈં કાનુડા. ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે‚ વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1 મૈં કાનુડા. રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚ નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…મૈં કાનુડા. ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે ..મૈં કાનુડા. ૨૦/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા 8128140089
જય હો સંતવાણી
નહી મીલતી હૈ કોઈ બાત વેદન મે વેદ કહે સબ ભેદ હી હૈ......નહી મીલતી હે..
ગુપ્ત જ્ઞાન જયા ગતિ ન પહોચે વાણી કી ફીર કયા ગુંજાયત હૈ નેતી નેતી વેદ પુકારે વેદ કી એઅજબ નિશાની હૈ................નહી મીલતી હે...... http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
મીલતી જો જાને વોહી પહચાને બાત કહી નહી જાવત હૈ ગુંગા ગોળ કા સ્વાદ કહે કયા સમજ સમજ મુસ્કાવત હૈ......નહી મીલતીહે.. કહી..
ગુરુગમ ભેદ અગમ હૈ ગહેરા ઐસે સમજ નહી આવત હૈ બીના ચરણ સદગુરુ કે ભેદ કભી નહી પાવત હૈ......નહી મીલતી. હે
લાલ કહે લે જ્ઞાન ગુરુ સે ભીતર ભેદ બતાવત હૈ અનહદ દોર પકડકર સહજ મે શુન શીખર ચડ જાવત હૈ...નહી મીલતી હે કહી બાત વેદનમે..
૧૯/૦૩/૨૦૧૭ અરવિંદ જીડીયા
8128140089
પાધરની પનિહારી પૂછું મારી બેન , એવા મારગડા બતાવો ને અંજાર શહેરના રે..જી એવા ઘર તો બતાવો જેસલ પીરના...એ..જી........
ડાબો મારગ દ્વારીકામાં જાય.. એવો જમણો મારગ અંજાર શહેરનો રે..જી
http://arvindjidiya.blogspot.in/2017/03/arvindjidiya-blogspot-in-arvindjidiya.html?m=1
ઘુઘરીયાળો ઝાંપલો ને રુપલે મઢ્યા કમાડ..ફળીયા રે વચમાં પારસ પીપળો એ..જી
આંગણીયે વવરાવેલ નાગરવેલ.. ચોક રે વચમાં ચંપો રોપીયો..એ..જી
આવો મારા માડીજાયા વીર.એવા હેતે રે લીધા રે સંતોના ઓવારણા એ..જી
સતી કરે સંતોના સન્માન..એવા સાચા રે મોતીડે સંતને વધાવીયા એ...જી
સતી રાંધે ચોખલીયાળા ભાત.એવા હેતે ને પ્રીતે રે સંતને જમાડીયા એ..જી બોલ્યા બોલ્યા ખીમડીયો કોટવાળ.. મારા સાધુડા અમરાપુરમા માલશે રે..એજી
૧૯/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા
8128140089
Saturday, 18 March 2017
આપણા પીયુજી કેરો દેશ મારી હેલી રે ગગન ચડી ને હેલી જોઈ લ્યો કોણ બુંદ સે માતા ધરણી રચી હે કોણ બુંદ સે આકાશ કોણ બુંદ સે પ્રાણી પુરુષ બનાયા કોણ બુંદ સે સંસાર મારી હેલી રે.
http://arvindjidiya.blogspot.in/2017/03/arvindjidiya-blogspot-in-arvindjidiya.html?m=1
.અલીલ બુંદ સે માતા ધરણી રચી હે ગરથ બુદ સે આકાશ પવન બુંદ સે પ્રાણી પુરુષ બનાયા ચેતન બુંદ સે સંસાર મારી હેલી રે.... રેન તો સમાણી હેલી ભાણ મા ભાણ તો સમાણા સે આકાશ આકાશ સમાણુ હેલી શુન મા શુન તો સમાણુ હેલી માય મારી હેલી રે.... અમીતષ્ણાં ના હેલી ઝરણાં ત્યાં ઝરે રત્નમણી પ્રકાશ કહત કબીર ધર્મદાસ કો ફેર તો મીલન કી નહીં આશ મારી હેલી રે....
૧૯/૦૩/૨૦૧૭ અરવીંદ જીડીયા
વાયક આવ્યાં રે સંતો દો જણાં, ત્રીજું કેમ સમાય રે ? પંથ ઘણો ને જાવું એકલું, પાળા કેમ ચલાય રે ? શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે હાં ! સાધ હોય ઈ સંતો કેમ રે’વે સોનલ કટારી સતીએ કર ધરી પાળી માંડી છે પેટ; કૂખ છેદી, કુંવર જલમિયો, એ જી જન્મ્યો માઝમ રાત. – શબદુંના Arvindjidiya. blogspot. In હીરની દોરીએ બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ; પવન હીંચોળા હરિ મોકલે આતમ તારો ઓધાર. – શબદુંના. બાઈ પાડોશણ મારી બે’નડી, રોતાં રાખ્યે નાનાં બાળ; અમારે જાવું ધણીને માંડવે, તારા કે’શું ઝાઝા રે જુવાર. – શબદુંના. ત્યાંથી તોળી રાણી ચાલિયાં આવ્યાં વનરા મોજાર; વનમાં વસે એક વાંદરી, ઠેકે મોટેરાં ઠેક રે. – શબદુંના. ત્યારે તોળી રાણી બોલિયાં સાંભળો વનરાના રાય ! ઉરે રે વળગાડી તારાં બચળાં રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના. મારાં રે બચળાં મારી ઉરમાં, તોળી રાણી, તારાં તો સંભાળ; કોળીયા અન્નને કારણે, પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના. Arvindjidiya. Blogspot.in પૂતર સ ંભાળ્યો, પાનો ચડ્યો; પ્રાણમાં વધી છે પીડ, ધાન હતાં તે સતીનાં થરહર્યાં, પડતાં છોડિયાં છે પ્રાણ. – શબદુંના. મોટ બાંધીને માથે ધર્યો, ચાલ્યા ધણીને દુવાર, એકલડા પંથ ન ઉકલે બેદલ થિયો મારો બેલી. – શબદુંના. ગતમાં ઉતારી ગાંસડી, ગત કાંઈ કરે છે આરાધ; સામા મોહોલ મહારાજના, દીપક રચિયેલ ચાર. – શબદુંના. તમારે જાગ્યે જામો જામશે; બોલિયા જેસલ રાય, સાસટિયા કાઠીની વિનતિ; જાગો તોળલદે નાર. – શબદુંના. ૧૯/૦૩/૨૦૧૭ અરવિંદ જીડીયા 8128140089
ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે. નીત ઊઠી ને વનરા સતાવે જીવ રો મારી જીવ લાવે, આંધળી માલણ ને આંધળા પુંજારી એજી પથ્થર પુષ્પ ચડાવે.. ભરમે મત ભુલો ગેમારા રે, ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા, એકવીસ બહ્માંડ વીસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા, એજી સાહબ ઉન સે ન્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એમા એક મુરતમૈ ઐશી દેખી તેના રામ ને ક્રુષ્ણ પુજારા... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ વાણી આ દિલ મા સમાની, એક અલખ એક દ્વારા, ગોદડ કહે સદગુરુ ચરણે, એજી સોય સદગુરુ અમારા.... ભરમે મત ભુલો ગેમારા રે,
જય હો સંતવાણી
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં…
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
નુરત સુરતની સાન ઠેરાણી‚ બાજત ગગનાંમેં તૂર રે‚
રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚
ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚ દિલ હીણાંથી રિયો દૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚
જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚
દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… ૧૮/૦૩/૨૦૧૭. અરવિંદ જીડીયા 8128140089
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ; જે રે ઓઢે તે અમર રે’વે ને‚ અકળ કળામાં જઈ ભળિયા રે…પ્રીતમ વર ધર્મના ધોરી લઈને, હરિનામ હળ તો જોતરીયા રે, ધીરજની ધરતી ખેડીયું રે, રાડું પાડે રાંપડીયા... પ્રીતમ વરની પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ; ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ સોઈ દશ ચમકે વીજળીયું રે…પ્રીતમ વરની વિચાર કરીને વણ વાવિયું‚ મન તો મુનિવરનું ઠરિયું રે ; આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…પ્રીતમ વરની વિવેકથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ; કુબુધ્ધિ કપાસીયા કોરે કરી, પ્રેમની પૂણીયું વણીયું રે... પ્રીતમ વરની સોમેરી સદગુરુ નામની, સત ને સણકે ચડીયું રે, જ્ઞાન ને ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુ બહુ બળીયા રે… પ્રીતમ વરની સોય લીધી ગુરુ ગમ તણી ‚ દશનામ દોરો એમાં ભર્યો રે ; સમદ્રષ્ટિથી સીવી ચૂંદડી‚ રંગ નિત સવાયો ચડિયો રે…પ્રીતમ વરની મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ; માયાનો માણેકથંભ રોપિયો‚ ખમૈયાની ખારેકું વેચાણિયું રે… પ્રીતમ વરની શિવ ને બ્રહ્મા સોંઢયા જાનમાં‚ સૂરતા સ્મૃતિ બે જાનડિયું રે ; ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…પ્રીતમ વરની ધૂંસર, મૂંસર ને રવૈયો, સાગ સળિયો ને તિરલો, પ્રપંચના કીધા પીંડીયા, સુક્ષ્મણા પોંખે શામળીયું...પ્રીતમ વરની ગુરુદેવે દીધી કન્યાદાનમા, ભક્તિ મુક્તિ બે ગાવડીયા, પરણાવ્યા પરિબ્રહ્મને, નારદે વીણા લઈને વળીયા...પ્રીતમ વરની હરદમ રથ લઈને જોડીયા‚ ઈ રથ(જાનું) અહર્નિશ ચડિયા રે ; ગુરુ પ્રતાપે મૂળદાસ બોલિયા‚ હવે રથ વૈંકુંઠમાં વળિયા રે...પ્રીતમ વર ૧૮/૦૩/૨૦૧૭ . . અરવિંદ જીડીયા
જય હો સંતવાણી
- ૧૭/૦૩/૨૦૧૭ Arvind jidiya